હડિયાણા ગામે દર ગુરુવારે ગુજરી બજાર ભરાતી હતી તે બંધ કરવામાં આવી 

હડિયાણા, હડિયાણા ગામે દર ગુરુવારે ગુજરી બજાર ભરાઈ છે. જેમાં ખુબજ મોટી સંખ્યામાં બહાર ગામથી નાના મોટા ધંધા રોજગારી ને લઈને વેપારીઓ પોતાના માલ નું વેચાણ કરવામાં માટે હડિયાણા ગામે ગુરુવારનાં રોજ આવે છે. જેમાં હાલમાં કોરોનાં વાઇરસ ને લઈને સોસીયલ ડિસ્ટન્સ નો ખુબજ અભાવ  જોવા મળયો  હતો . અને હડિયાણા ગામ ની આસપાસ ના ગામડાઓમાં થી એક અઠવાડિયા સુધી ચાલે ત્યાં સુધી ની ઘર વપરાશ ની ખરીદી કરવાલોકો  ઉમટી પડ્યા હતા. જેના કારણે જોડિયા પોલીસ સ્ટેશનમાં ના પોલીસ અજયભાઈ એમ.મકવાણા સાથે જી.આર.ડી.અને એસ.આર.ડી. ના જવાનો સાથે મળીને ગુજરી બજાર … Continue reading હડિયાણા ગામે દર ગુરુવારે ગુજરી બજાર ભરાતી હતી તે બંધ કરવામાં આવી